આપણૈ સૌ જાણીએ છીએ કે અત્યાર ના સમય મા ઘણા લોકો પોતાના બે સાઇટ કે બ્લોગ બનાવી ને ઇન્રનેટ પર પોતાનુ નામ બનાવે છે તો તે બ્લોગ કઇ રીતે બનાવવો તે માહિતિ આજે આપવાનો છુ તો આ રીત છે તો સ્ટેપ બાય સ્ટેપ બતાવ્યા મુજબ કામ કરો
બ્લોગ બનાવવાની સુવિધા આપતી Googleની Blogger વિશે જાણીશું.તો ચાલો બ્લોગ બનાવવાના કેટલાક મુદ્દા જોઇએ.
(એક). સૌ પ્રથમ blogger પર જાઓ.
(બે). ત્યાં તમારા મેઇલ અને પાસવર્ડથી લોગીન થાઓ
(ત્રણ). ભાષા પસંદ કરો.
(ચાર). તમારા બ્લોગનું શિર્ષક લખો
(પાંચ). તમારા બ્લોગનું સરનામુ પસંદ કરો.
(છ). બ્લોગનો નમુનો પસંદ કરો.
(સાત). તમારૂં લખાણ મુકવા નવી પોસ્ટ પર ક્લિક કરો.
(આઠ). હવે તમે ડેશબોર્ડ પર જઇને સેટિંગ, ડિજાઇન, વગેરે પરથી ફેરફાર કરી શકશો.તમે જોઇ રહ્યા છો તે આ બ્લોગ bloggerમાં બનેલો છે. તમે તમારો બ્લોગ બનાવો અને તમારુંURL એડ્રશ તમારા મિત્રોને જણાવી દો એટલે તે તમારા બ્લોગની મુલાકાત લેતા થાય. બ્લોગ પર તમે ફોટો, લખાણ, વગેરે મુકી શકશો. તેમ છતાં બ્લોગ બનાવવામાં કોઇ પ્રશ્ર્ન થાય તો કોમેન્ટ બોક્ષમા જણાવજો મારા ખ્યાલ પ્રમાણે જવાબ આપીશ

0 comments jarur kijiye:
Post a Comment
aapki commmet to subse anokhibhe bhai