મોટુ ડીસ્કાઉન્ટ થી ખુબજ સસ્તા છે

મિત્રો, એક ખુશખબર......
💡💡💡💡💡💡💡
સરકારની *ઉજાલા યોજના* હેઠળ G.E.B માં જઈને તમારા *લાઈટબીલ અને લાઈટબીલ જેના નામ પર હોય એના આધારકાર્ડની ઝેરોક્ષ* આપો એટલે _9 વોટ્ની LED  બ્રાન્ડેડ  બલ્બ_ મેળવી શકાય છે.
💡💡💡💡💡💡💡
આ સરકારી યોજના છે.
જેમા મોટુ ડીસ્કાઉન્ટ થી ખુબજ સસ્તા છે.
💡💡💡💡💡💡💡
જે 10 બલ્બ સુધી એકના નામ ઉપર મળશે.
💡💡💡💡💡💡💡
આ બલ્બના રૂપીયા રોકડા  અથવા હપ્તે હપ્તે કોઇપણ રીતે ચુકવી શકો છો......
💡💡💡💡💡💡💡
રોકડે
૧ LED બલ્બ (૯ વોટ) ના ૮૦₹ ચુકવ્વાના રહેશે.....
💡💡💡💡💡💡💡
હપ્તેથી
૧ LED બલ્બ (૯ વોટ) ના ૮૫ ₹ ચુકવ્વાના રહેશે
જે લાઇટબીલમા દર મહીને હપ્તે હપ્તે એડ કરી દેવાશે.....
💡💡💡💡💡💡💡
જો કોઇને ૧૦ બલ્બથી વધુ બલ્બ જોઇતા હોયતો ૯૦₹/બલ્બ થી પણ મેળવી શકાશે.......
💡💡💡💡💡💡💡
બજારમા આવા બ્રાન્ડેડ ૯ વોટના LED બલ્બ રૂપીયા ૨૦૦-૩૫૦મા મળે છે.....
💡💡💡💡💡💡💡
આ બલ્બ પર ગેંરંટી પણ આપવામા આવેલ છે......જો કંઇપણ ખરાબી આવે તો રીપ્લેસ પણ કરી શકાય છે.........
🐊Save Energy 💡💡💡💡💡💡💡
Save Water
.💧💧💧💧💧💧💧
.
.
For  Next Genretion....

SHARE

Unknown

  • Image
  • Image
  • Image
  • Image
  • Image
    Blogger Comment
    Facebook Comment

0 comments jarur kijiye:

Post a Comment

aapki commmet to subse anokhibhe bhai