- વિશ્વનો સૌ-પ્રથમ 6 જીબી રેમવાળો સ્માર્ટફોન
-
- વિશ્વનો સૌ-પ્રથમ 6 જીબી રેમવાળો સ્માર્ટફોન લૉંચ, ભારતમાં દિલ્લી: માં ચાઇનીઝ સ્માર્ટફોન ઉત્પાદક કંપની વીવોએ વિશ્વનો સૌ પ્રથમ 6 જીબી રેમવાળો સ્માર્ટફોન એક્સ પ્લે -5 એલાઈટ લૉંચ કર્યો છે, હાલમાં આ સ્માર્ટફોન માત્ર ચીનમાં જ લૉંચ કરાયો છે, જયારે ભારતમાં તેનું વેચાણ 8માર્ચથી શરૂ કરવામાં આવશે.
- આ સ્માર્ટફોનની કિંમત ચાઈનીઝ યેન પ્રમાણે 4,288 (લગભગ ૪૪,૩૦૦ રૂપિયા) હશે, આ સાથે કંપનીએ બીજી એક અફોર્ડેબલ મોડલ વિવો એક્સ પ્લે 5 પણ લૉંચ કર્યો છે, જેમાં 4 જીબી રેમ છે. ચીનમાં આ ફોનનું વેચા
- વિવાના આ સ્માર્ટફોનના ફીચર્સની વાત કરીએ તો, આઆ બધા તેના. થોડાક સરસ મજાના ફીચર્સ છે. તો બતાવી એે તમને એ ફોન વીશે........
- સ્માર્ટફોન ડ્યુઅલ સિમ છે.
- જેમાં એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો ઓપરેટિંગ સિસ્ટમ પર રન થાય છે.
- આ સિવાય સ્માર્ટફોનમાં 128 જીબીની નોન એક્સપાન્ડેબલ ઈન બિલ્ટ સ્ટોરેજ મેમરી છે
- . જ્યારે આ સ્માર્ટફોનના પાવરની વાત કરીએ તો તેમાં 3600 એમએએચ પાવરની નોન રિમૂવેબલ બેટરી છે
- . સિક્યુરિટી માટે આ સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપ્યું છે
- .આ ફોનમાં ગોરિલ્લા ગ્લાસ 4ના કોટિંગ સાથે 5.43 ઇંચની ડ્યૂલ કર્વ્ડ ડિસ્પ્લે છે,
- જ્યારે આ સ્માર્ટફોનમાંકવાલકોમ કવાડ કોર સ્નેપ ડ્રેગન 820 પ્રોસેસર છે, જે
- 2.15 ગીગાહર્ટઝની સ્પીડે કામ કરે છે, આ સ્માર્ટફોનના કેમેરાની વાત કરીએ તો
- તેમાં 16 મેગાપિક્સલનો રિયર કેમેરો ડ્યૂલ ટોન LED ફ્લેશવાળો છે
- . જયારે ૮ મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપ્યો છે.
- Blogger Comment
- Facebook Comment
Subscribe to:
Post Comments
(
Atom
)
0 comments jarur kijiye:
Post a Comment
aapki commmet to subse anokhibhe bhai