- નવી દિલ્લી: બજેટ સ્માર્ટફોન માર્કેટમાં પોતાની પકડ મજબૂત કરવા માટે સેમસંગ હવે બે નવા લો-બજેટ સ્માર્ટફોન ગ્લેકસી J1 (2016) અને ગેલેક્સી J1 Mini લઈને આવ્યો છે.
- કંપનીએ તેને સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. આ સ્માર્ટફોનની મદદથી સેમસંગનો ઈરાદો સસ્તા સ્માર્ટફોનના માર્કેટમાં પોતાની પક્ડ મજબૂત કરવાનો છે.
- કંપનીએ જે1ને 5,000 રૂપિયાની અંદર લૉંચ કર્યા પછી તેની સફળતાને ધ્યાનમાં રાખીને જે1 મિનિની કીંમત તેનાથી પણ ઓછી રાખી શકે છે.
- કંપનીએ સેમસંગ જે1 અને જે1 મિનિને રશિયા અને ફિલિપાઈંસની વેબસાઈટ પર વેચાણ માટે મૂકી દીધો છે.
- કંપનીએ આ સ્માર્ટફોનને ગોલ્ડ અને સિલ્વર વેરિયંટ્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
- જો કે હાલ કંપનીએ કીંમતને લઈને કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ એ નક્કી છે કે આ સ્માર્ટફોન સસ્તા હશે. હાલ એવા અહેવાલ મળી રહ્યા છે કે
- કંપની બહુ જલ્દીથી આ
- સ્માર્ટફોનને લૉંચ કરશે.
- Samsung Galaxy J1 Mini
- ના ખાસ ફીચર્સઆ સ્માર્ટફોન એંડ્રૉઈંડ 5.1
- લૉલિપૉપ ઓપરેટિંગ સિસ્ટમ પર રન થાય છે.
- આ સ્માર્ટફોનમાં 4 ઈંચની TFT ડિસ્પ્લે આપવામાં આવી છે. જો
- કે આ સ્માર્ટફોનમાં રેમ માત્ર 750 એમબી જ આપવામાં આવી છે.
- આ ફોનના પાવરની વાત કરીએ તો કંપનીએ તેમાં 1500 એમએએચની બેટરી આપી છે.
- જ્યારે સેમસંગ ગેલેક્સી જે1 (2016)ની જેમ જ છે
- . આ ફોન 3જી નેટવર્ક ઉપર કામ કરે છે.
આ samsang mobile ની માહીતી આપવા બદલ. આભાર. Abp asmita
0 comments jarur kijiye:
Post a Comment
aapki commmet to subse anokhibhe bhai